કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતીના તમામ અપડેટ.

       


1થી400 નંબર આજે જનરલ મેરીટ નંબર વાળા  ગાંધીનગર જવાના છે.
બધાં જ લોકો એ સામાન્ય ભરતી માં લઇ લીધું હશે
એટલે આજે ખાસ આંકડો નહિ ખશે.




      18-08-2025 Update 

*ધોરણ ૧ થી પ કચ્છ સિદ્ધિ ભરતી નું પીએમ એલ આવવાની પૂરેપૂરી શક્યતા અને એ પાછળના કારણો*
*૧. ધોરણ છ થી આઠ સામાન્ય ભરતી સિવાયની તમામ પ્રક્રિયા આજે પૂર્ણ થશે*
*૨ ધોરણ છ થી આઠ સામાન્ય પ્રતિમા થયેલ કોર્ટ કેસ વધુ સમય એટલે કે ૩ મહિના આસપાસ સમય માગી લે એમ છે*
*૩ કચ્છના સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ પ્રેશર અને કચ્છમાં શિક્ષકોની હાલમાં ખૂબ જ ઉણપ હોય*
*૩ ધોરણ એક થી પાંચ બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવા માટે*
*૪ સરકાર કચ્છ સિવાયની બીજી કોઈપણ પ્રક્રિયા ૬-૮ ની હાલમાં ચાલુ કરી શકે તેમ નથી*
*૫. કચ્છના સ્થાનિક લોકોએ ખૂબ જ પ્રેશર બનાવી દીધેલ છે અને ત્યાંની હકીકત શાળાઓ વાલીઓ વિદ્યાર્થીઓ ધારાસભ્યો બધા જ બિન રાજકીય લડત લડી રહ્યા છે*
*૬ સરકાર ગમે તે રીતે ભરતી જલ્દી પતાવવા માંગે છે*
*૭ કચ્છની ભરતી લંબાઈ તો બે થી ત્રણ દિવસમાં જ્ઞાન સહાયક માટે પરિપત્ર કરવો પડે એમ છે માટે આ યોગ્ય નથી અને કચ્છની ભરતી નું પીએમ એલ આવી શકે એમ છે*
*૮. ધોરણ એક થી પાંચ સામાન્ય ભરતી માં જિલ્લા પસંદગી માં કેટેગરી વાળા ઉમેદવારોને જાતિ ખરાઈ બાકી હોવાનું એક જ સચોટ કારણ છે..યે પણ ગણ્યા ગાંઠિયા જિલ્લાઓમાં..*
*કામ ઉપરના કારણો જોતા કચ્છ ભરતી પીએમએલ અને એફએમએલ ટૂંક સમયમાં આવી શકે એમ છે*
Share: